wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કઈ યુરોપીય પ્રજા ' સાગરના સ્વામી ' તરીકે ઓળખાતી હતી?

a)

ફેંચ

b)

અંગ્રેજ

c)

પોર્ટુગીઝ

d)

ડચ

2.

ડચ લોકો ક્યાં વતની હતા?

a)

જર્મની

b)

બ્રિટન

c)

આફ્રિકા

d)

હોલેન્ડ

3.

ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં હાલમાં કયા આવેલી છે?

a)

કલકત્તા

b)

બિહાર

c)

કેરળ

d)

ગુજરાત

4.

ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ હતી?

a)

ઇ. સ.1656

b)

ઇ. સ. 1664

c)

ઇ.સ. 1600

d)

ઇ.સ. 1668

5.

પેશ્વનુ મુખ્ય મથક કયું શહેર હતું?

a)

પુણે

b)

મુંબઈ

c)

કલકત્તા

d)

નાસિક

6.

ભારતમાં ન્યાય તંત્રની શરૂઆત ક્યાં ગવર્નર જનરલે કરી હતી?

a)

વિલિયમ બેંટિક

b)

વેલેસ્લી

c)

વોરન હેસ્ટિંગ

d)

કોર્ન વોલેસ

7.

ટીપુ સુલતાનના પિતાનું નામ શું હતું?

a)

વાજિદ અલી

b)

સૌકત અલી

c)

હૈદર અલી

d)

ઔરંગઝેબ

8.

દ્રિમુખી શાસન પદ્ધતિ ક્યાં યુદ્ધ પછી અસ્તિત્વમાં આવી?

a)

મૈસુર વિગ્રહ

b)

મરાઠા વિગ્રહ

c)

પ્લાસી યુદ્ધ

d)

બકસર યુદ્ધ

9.

અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થળે સ્થાપી હતી?

a)

સુરત

b)

કલકત્તા

c)

મુંબઈ

d)

બિહાર

10.

વાસ્કો દ ગામા ભારતમાં ક્યાં સ્થળે આવ્યો હતો?

a)

કાલીકટ બંદર

b)

કંડલા બંદર

c)

કલકત્તા બંદર

d)

મુંબઈ બંદર