wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT-16 CH2 OCTO 6

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પ્રાચીન ભારત કેટલી કળાઓ માટે પ્રખ્યાત હતું ?

a)

16

b)

32

c)

64

d)

61

2.

પાષાણ યુગ પછી કયો યુગ આવ્યો ?

a)

ધાતુ યુગ

b)

ઇલેક્ટ્રીક યુગ

c)

અણુ યુગ

d)

ખનીજ યુગ

3.

અમીરોના અલંકારોમાં હીરા, મોતી, ......... જેવા કીમતી રત્નો જડવામાં આવતા.

a)

માણેક

b)

રૂબી

c)

કોહિનૂર

4.

વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ કયા દિવસને ઉજવે છે ?

a)

3 સપ્ટેમ્બર

b)

21 જુન

c)

15 ઓગસ્ટ

d)

8 સપ્ટેમ્બર

5.

કાચી માટીમાથી પકવેલા વાસણો એટ્લે .......

a)

ટેરાકોટા

b)

તાલીકોટા

c)

ફેંગશુઈ

d)

મીનાકારી

6.

.. આ નૃત્યમાં વૃક્ષ કે થાંભલા સાથે દોરી બાંધી બીજો છેડો હાથમાં રાખી એક અંદર અને એક બહાર - એમ ફરતા જઇ ગૂંથણી બાંધે છે અને છોડે છે ..

a)

ગોફ ગુંફન નૃત્ય

b)

મેરાયો નૃત્ય

c)

ધમાલ નૃત્ય

d)

ટીપણી રાસ

7.

પઢાર નૃત્ય કરતાં લોકો ગુજરાતમાં ......... વિસ્તારમાં વસે છે.

a)

સુરેન્દ્રનગર

b)

ભાવનગર

c)

નર્મદા જિલ્લા

d)

ગીરના જાંબૂર પાસે

8.

આસો સુદ- નોમ થી શરદ પુનમ સુધી ......... રાજયમાં ગરબા રમાય છે.

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

મધ્યપ્રદેશ

9.

ચાળો , મંજીરાં, થાપી, તૂરી, ટિપ્પણી -- આ શબ્દો નીચેનામાંથી કયા નૃત્યો સાથે સંકળાયેલા છે ?

a)

ધમાલ

b)

ગરબા

c)

રાસ

d)

આદિવાસી નૃત્યો

10.

ચામડું 'કમાવવું' એટ્લે શું ?

a)

તેનો વેપાર કરવો

b)

તેને કાપવું

c)

તેને શુદ્ધ કરવું

d)

તેને રંગવું

11.

ભારતનો સમુદ્ર કિનારો આશરે ....... કી.મી. લંબાઈ ધરાવે છે.

a)

7500

b)

5575

c)

7517

d)

7800

12.

ભાસે મહાભારત આધારિત નાટકો આપ્યા છે તેમાં નીચેના માથી કોનો સમાવેશ નથી થતો ? ?

a)

કર્ણભાર

b)

ઉરુભંગ

c)

અભિજ્ઞાનશાકુંતલમ

d)

દુત વાકયમ

13.

ભવાઇ એ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ભારતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. -- આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

14.

પંડિત શ્રી બિરજુ મહારાજ , સિતારાદેવી , કુમુદિની લાખિયા વગેરે કઈ કળા સાથે સંકળાયેલા છે ?

a)

કથક

b)

નાટ્યમ

c)

મણિપુરી

d)

કથકલી