WorksheetsSS STD10 DT-10 CH15 AUG 18
Total questions: 10
Worksheet time: 5mins
શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે ??
કુદરતી ,
માનવસર્જિત
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે ?
પ્રાથમિક ,
દ્વિતીય,
તૃતીય
ભારતીય અર્થતંત્રના માળખાને ............ વિભાગમાં વહેંચવામાં આવે છે .
બે ,
ત્રણ ,
ચાર ,
પાંચ
આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુ વિના કરવામાં આવતી પ્રવૃત્તિને ......... કહે છે.
આર્થિક ,
બિન આર્થિક
વિકસિત દેશોમાં બેરોજગારી લાંબાગાળાની હોય છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું ,
ખોટું
નીચેનામાથી પાયાની સેવાઓમા કોનો કોનો સમાવેશ નથી થતો ? તારવો.
વાહન વ્યવહાર ,
સંદેશ વ્યવહાર ,
વ્યાપાર ,
ઉદ્યોગ
735 ડોલર થી વધુ માથાદીઠ આવક ધરાવતા દેશને .............. દેશ ગણાય.
વિકાસશીલ ,
વિકસિત
વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું છે ?
વૃદ્ધિ ,
વિકાસ
દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગવાથી ................મળે છે.
માથાદીઠ આવક ,
નિકાસ કમાણી ,
આયાત કમાણી ,
કુલ કરવેરા
આર્થિક વિકાસ એટ્લે માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો - આ વિધાન સાથે તમે સહમત છો ?
હા ,
ના
