WorksheetsG K QUIZZES
Total questions: 5
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે?
a)
32
b)
35
c)
34
d)
33
2.
ગુજરાતનું પ્રખ્યાત અંબાજી મંદિર ક્યાં તાલુકામાં આવેલું છે?
a)
પાલનપુર
b)
દાંતા
c)
અમીરગઢ
d)
દિયોદર
3.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં નીચેનામાંથી ક્યું જોવાલાયક સ્થળ આવેલું નથી?
a)
અંબાજી મંદિર
b)
બાલારામ
c)
નડેશ્વરી માતાનું મંદિર
d)
અડાલજ વાવ
4.
ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઇ હતી?
a)
1 મે 1960
b)
1 માર્ચ 1963
c)
1 મે 1965
d)
1 જૂન 1965
5.
ગુજરાતનું પ્રખ્યાત કાંકરિયા તળાવ કયાં જિલ્લામાં આવેલું છે?
a)
ગાંધીનગર
b)
પોરબંદર
c)
ભાવનગર
d)
અમદાવાદ
100 %
