NEW
Font size
S
M
L
XL
WorksheetsG K quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉની જાતિનુ નામ જણાવો.
a)
શરબતી
b)
કાવેરી
c)
બાસમતી
d)
ભલિયા
2.
ભરુચ શહેર કઇ નદીના કિનારે વસેલુ છે?
a)
સાબરમતી
b)
ગંગા
c)
નર્મદા
d)
તાપી
3.
ગુજરાતના કયા મેળામા ઉટોનુ વેચાણ થાય છે?
a)
રવાડી
b)
ઉર્સ
c)
તરણેતર
d)
કાત્યોક
4.
દુધસાગર ડેરી ક્યા આવેલી છે?
a)
મહેસાણા
b)
આણંંદ
c)
વડોદરા
d)
અમદાવાદ
5.
ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
a)
ચીન
b)
પાકિસ્તાન
c)
ભુટાન
d)
બર્મા
6.
ગુજરાતનુ સૌથી મોટુ બંદર કયુ છે?
a)
ઓખા
b)
તીથલ
c)
કંડલા
d)
ખંંભાત
7.
મુનસર તળાવ કોણે બંધાવ્યુ હતુ?
a)
નાઇકીદેવી
b)
અહલ્યાબાઇ
c)
મીનળદેવી
d)
તારાબાઇ
8.
મોઢેરાનુ સુર્યમંદિર કોણે બંધાવ્યુ હતુ?
a)
સિધરાજ જયસિહ
b)
કર્ણદેવ
c)
ભીમદેવ
d)
રાજરાસો
9.
ગુજરાતના ઇતિહાસમા કયા કાળને સુવર્ણકાળ ગણવામા આવે છે?
a)
મત્સ્યયુગ
b)
સોલંકીયુગ
c)
સલ્તનત યુગ
d)
હોલસલ યુગ
10.
લોથલ કેટલા વર્ષ પહેલાનુ બંદર માનવામા આવે છે?
a)
૫૦૦૦
b)
૨૫૦૦
c)
૪૦૦૦
d)
૩૫૦૦
Reset
