WorksheetsSS STD8 QZ3/7 JAN 25
Total questions: 3
Worksheet time: 2mins
Name
Class
Date
1.
MLL દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા તમારા શબ્દોમાં લખો. ફોટો મોકલો.. Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
પર્લ હાર્બર ખાતે અમેરિકન નૌકાદળ ઉપર કયા દેશે હુમલો કર્યો ? Ana , HEC , DZ
a)
ચીન
b)
જાપાન
c)
ઈટાલી
d)
જર્મની
3.
MLL દ્વિતીય વિશ્વ યુદ્ધની માહિતી આપતા વિડીયો પછી :: - શું વિશ્વયુદ્ધથી કોઈ લાભ થયો ? - શું હવે ત્રીજું યુદ્ધ થવાની શક્યતા તમને લાગે છે ? -- આ યુદ્ધ નિવારી શકાયું હોત ? == આ વિચારોના જવાબો આપવાના છે. (ગ્રૂપ ચર્ચામાં ભાગ લેવાનો છે. ) Syn , Ev , IDR , OPF , DZ
a)
હું આ માટે તૈયાર હોઈશ
b)
ના
100 %
