WorksheetsSS STD9 CH8 QZ5 JULY 3
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સતત ભાવ વધારાને કારણે........નાં મૂલ્યમાં ઘટાડો થતાં નાણાકીય કટોકટી જાહેર થાય. (An)
a)
નાણાં
b)
મિલકતો
c)
સોના
d)
શેર
2.
પ્રધાન મંડળ કોને જવાબદાર છે ? (An)
a)
વડાપ્રધાનને
b)
રાષ્ટ્રપતિને
c)
લશ્કરને
d)
સંસદને
3.
ન્યાયતંત્ર કારોબારીથી .......... (Com)
a)
જોડાયેલું છે
b)
સ્વતંત્ર છે
c)
નીચેની કક્ષાએ છે.
4.
તમારા મતે લોકોના રક્ષણ , સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ કોણે કરવાનો છે ? મ (Ev)
a)
રાજ્યએ
b)
વડાપ્રધાને
c)
રાષ્ટ્રપતિ એ
d)
સાંસદે
5.
ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપુર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં .......... ની જોગવાઈ છે. (Ev)
a)
મૂળભૂત હકો
b)
મૂળભૂત ફરજો
c)
સંસદીય લોકશાહી
d)
સ્વતંત્ર ન્યાયતંત્ર
100 %
