wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH7 QZ JULY 31

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, અને જર્મની સાથે .......... નો પણ પરાજય થયો. Com IDR PRZ

a)

તુર્કી ,

b)

પાકિસ્તાન ,

c)

સાઉદી અરેબિયા ,

d)

જાપાન

2.

MLL તુર્કી સાથેની સંધિ મુજબ તુર્કીના સુલતાનનું ............ રદ કરવામાં આવ્યું. An HEC PRZ

a)

ખલીફાપદ ,

b)

આગેવાન પદ ,

c)

રાજાપદ ,

d)

સભ્યપદ

3.

પોતાના પુસ્તક હિન્દ સ્વરાજ (1909) માં ગાંધીજી એ બ્રિટિશ શાસન અંગે નીચેનામાથી કઈ કઈ બાબતો કહી હતી ? An RDC DZ

a)

ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું. ,

b)

આજે એ ભારતીયોના સહયોગથી જ ચાલે છે ,

c)

જો ભારતના લોકો આ સહયોગ પરત લઈ લે તો બ્રિટિશ શાસન સમાપ્ત થી જશે. ,

d)

બ્રિટિશરોને પાછા હટાવવાનું શક્ય નથી

4.

ખિલાફત આંદોલનને ટેકો આપવાનો ગાંધીજીનો નિર્ણય તમને યોગ્ય લાગે છે ? - શા માટે ? (વર્ગમાં ચર્ચા) EV OPF DZ

a)

હા ,

b)

ના

5.

ખિલાફત આંદોલન વિષે ટૂંક નોંધ લખી મોકલો (ફોટા મોકલવાના) EV TC PZ

a)

હું મોકલીશ ,

b)

ના