wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH11 QZ5 JULY 15

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું છે ? Com HEC PRZ

a)

જીનીવા ,

b)

પેરિસ ,

c)

ન્યુયોર્ક ,

d)

રોમ

2.

દુનિયાના દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાના હેતુ વાળું યુ.એન.નું અંગ એટ્લે....... An IDR PRZ

a)

યુનેસ્કો ,

b)

યુનિસેફ ,

c)

વિશ્વ બેન્ક ,

d)

સલામતી સમિતિ

3.

માલીકો દ્વારા કામદારોનુ શોષણ ન થાય એ માટે યુ.એન. ..... સંસ્થા દ્વારા તેમને યોગ્ય વેતન મળી રહે તે જુએ છે. EV IDR DZ

a)

આંતર રાષ્ટ્રીય મજૂર સંગઠન ,

b)

યુનિસેફ ,

c)

વિશ્વ બેન્ક ,

d)

સલામતી સમિતિ

4.

વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વડુ મથક ક્યાં આવેલું છે ? An TC DZ

a)

જીનીવા ,

b)

પેરિસ ,

c)

ન્યુયોર્ક ,

d)

રોમ

5.

MLL પાઠ્ય પુસ્તક્ના પાનાં . 89 , 90 માં આપેલ લોગો સાથે જે- તે સંસ્થાનું નામ લખી, તમે તૈયાર કરેલી યાદી ફોટો પાડીને મોકલો. (તમને આવડે તેવો લોગો દોરવો). Syn TC PZ

a)

હું મોકલીશ

b)

ના