Worksheetsધોરણ-8 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
Total questions: 10
Worksheet time: 10mins
સમાજ માં રહેનાર તમામ લોકોના સંદર્ભે કયો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે?
ન્યાયિક
સામાજિક
સમાજ
સમાજ રચના
મુકેશ અને જયેશ બન્ને કોલેજકાળથી મિત્ર છે મુકેશ ઉદ્યોગપતિ છે જયેશ એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે. આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા જોવા મળે છે
જાતિ
જ્ઞાતિ
શિક્ષણ
આવક
સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?
શિક્ષણનો અભાવ
સામાજિક કુરિવાજો
રૂઢિગત માન્યતાઓ
આપેલ ત્રણેય
નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાંથી કોનો સમાવેશ થાય છે?
શિક્ષણ મેળવવાનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
સંપત્તિનો અધિકાર
આપેલ ત્રણેય
U.N. ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
સંયુક્ત કુટુંબ
સંયુક્ત રાષ્ટ્રો
સંયુક્ત દેશો
ઉપરના માંથી એકપણ નહિ
દર વર્ષે ૧૦ ડિસેમ્બરે કયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે?
બાળ અધિકાર દિવસ
યોગ દિવસ
માનવ અધિકાર દિવસ
જળ દિવસ
નીચેના માંથી કયો બાળ અધિકાર છે?
માતા-પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ નો અધિકાર
તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર
પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર
આપેલ તમામ
બાળ અધિકારોની ઘોષણા કોણે કરી હતી?
યુનેસ્કો
ભારત
સંયુક્ત રાષ્ટ્રો
યુનિસેફ
બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
20 જાન્યુઆરી
20 નવેમ્બર
10 ડિસેમ્બર
15 નવેમ્બર
નીચેના પૈકી કયો શબ્દ ન્યાય શબ્દ સાથે સંકળાયેલો નથી?
ફરજો
સમાનતા
અધિકાર
સ્વતંત્રતા
