NEW
Font size
S
M
L
XL
WorksheetsCurrent affairs
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયા રેલવે સ્ટેશન ને ઇટ રાઈટ સ્ટેશન સર્ટિફિકેટ એનાયત થયું
a)
રાજકોટ
b)
અમદાવાદ
c)
ચંડીગઢ
d)
ગુરુગ્રામ
2.
ભારત અને કયા દેશ વચ્ચે SIMEX 2021 નું આયોજન થયું?
a)
મલેશિયા
b)
સિંગાપોર
c)
ફ્રાન્સ
d)
ઓસ્ટ્રેલિયા
3.
SIMEX 2021 એ કેટલાંમી આવૃત્તિ છે?
a)
26
b)
28
c)
27
d)
29
4.
કારબી આંગલોન્ગ જિલ્લો ક્યા રાજ્યનો છે
a)
સિક્કિમ
b)
ત્રિપુરા
c)
આસામ
d)
મણિપુર
5.
વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે
a)
8 સપ્ટેમ્બર
b)
10 સપ્ટેમ્બર
c)
13 સપ્ટેમ્બર
d)
9 સપ્ટેમ્બર
6.
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ક્યારે ઉજવાય છે
a)
8 સપ્ટેમ્બર
b)
10 સપ્ટેમ્બર
c)
13 સપ્ટેમ્બર
d)
9 સપ્ટેમ્બર
7.
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે
a)
8 સપ્ટેમ્બર
b)
10 સપ્ટેમ્બર
c)
13 સપ્ટેમ્બર
d)
9 સપ્ટેમ્બર
8.
કયા રાજયમાં ડાયનાસોર ના પગલાં મળી આવ્યા છે
a)
રાજસ્થાન
b)
હરિયાણા
c)
ગુજરાત
d)
મણિપુર
9.
કયા રાજયમાં થાર નું રણ આવેલું છે
a)
રાજસ્થાન
b)
હરિયાણા
c)
ગુજરાત
d)
મણિપુર
Reset
