WorksheetsSS STD8 QZ3/9 FEB 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL વાલી સમિતિમાં કેટલા કાયમી સભ્યો હોય છે ? An , HEC , PRZ
a)
2
b)
3
c)
4
d)
5
2.
નેધર્લેંડના હેગ શહેરમાં નીચેનામાથી કઈ સંસ્થાનું વડુ મથક આવેલું છે ? Com , IDR , DZ
a)
આંતરરાષ્ટ્રીય અદાલત
b)
આર્થિક અને સામાજિક સમિતિ
c)
સચિવાલય
d)
વિશ્વ બેન્ક
3.
MLL યુએન ના અંગો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. ફોટો મોકલો. Syn , ISF , PZ
a)
હું મોકલીશ
b)
ના
4.
સચિવાલય એટ્લે આંતરરાષ્ટ્રીય અદાલત ની કચેરી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , IDR , DZ
a)
ખોટું
b)
ખરું
5.
ન્યુયોર્કમાં નીચેનામાથી કઈ સંસ્થાનું વડુ મથક આવેલું છે ? Com , IDR , DZ
a)
આંતરરાષ્ટ્રીય અદાલત
b)
આર્થિક અને સામાજિક સમિતિ
c)
સચિવાલય
d)
વિશ્વ બેન્ક
100 %
