wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 (STD8SEM2) CH8 QZ12_3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભાષાવાદ અને પ્રદેશવાદ એ આર્થિક પ્રકારની સમસ્યાઓ છે - તમે સહમત છો ?

a)

હા

b)

ના

2.

નિરક્ષરતા દેશનાં વિકાસ ને અવરોધતું મોટું પરીબળ છે. - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખોટું

b)

ખરું

3.

ભારત સરકારે ઈ.સ. ............ થી સૌને માટે 'શિક્ષણપ્રાપ્તિ નો હક ' અમલમાં મુક્યો છે.

a)

2001

b)

2009

c)

2013

d)

2011

4.

ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 17.4 % જેટલું છે. - આ સાચું છે ?

a)

ના

b)

હા

5.

મોંઘવારીની સૌથી વધુ અસર કોને વેઠવી પડે છે ?

a)

અમિર લોકોને

b)

મધ્યમ વર્ગના લોકોને

c)

વિદેશીઓને

d)

રાજકારણીઓને

6.

......................મોંઘવારી સામે લડવાનો એક ઉપાય છે.

a)

કરકસર અને જવાબદારી

b)

નોકરી અને જવાબદારી

c)

કરકસર અને લોભ

d)

કરકસર અને મોજશોખ

7.

ગરીબીની રેખા નીચે જીવતા લોકો ........

a)

BPL

b)

ILP

c)

BIS

d)

BPC

8.

ટેકનૉલોજિ અને યાંત્રિક ખેતી થી લોકોની આવકમાં વધારો થયો છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

9.

કયું પરિબળ મોંઘવારી માટેના જવાબદાર પરિબળોમાનું એક નથી ?

a)

વસ્તી વધારો

b)

કાળાબજાર

c)

સંગ્રહખોરી

d)

જાહેર વિતરણ

10.

ગરીબીનો માપદંડ કોના આધારે રચી શકાય છે ?

a)

લોકોની ખરીદશક્તિ અને આવક

b)

લોકોની પ્રવૃત્તિ અને આવક

c)

લોકોની ધાર્મિક વૃત્તિ અને આવક

d)

લોકોની ખરીદશક્તિ અને મોજશોખ