wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 FA-2 CH 7,10,12 (10MARK) 21 SEP

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ :.......

a)

સત્યના પ્રયોગો

b)

શાંતિના પ્રયોગો

c)

અહિંસાના પૂજારી

d)

અહિંસા પરમો ધર્મ

2.

ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?

a)

1917

b)

1918

c)

1919

d)

1922

3.

ગાંધીજીએ આને "કાળો કાયદો" કહ્યો ::

a)

મીઠાનો કાયદો

b)

રોલેટ એક્ટ

c)

મહેસૂલ કાયદો

d)

હિન્દ ધારો

4.

"નાઈટ હૂડ" નો ખિતાબ કોને મળ્યો હતો ?

a)

રવિન્દ્રનાથ ટાગોરને

b)

ગાંધીજીને

c)

સરદાર પટેલને

d)

મહર્ષિ અરવિંદ ને

5.

ચક્રવર્તી રાજગોપાલાચારી છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા - આ સાચું છે ?

a)

હા

b)

ના

6.

ભારતના ભાગલાની યોજના વાઈસરૉય ,,,,,........... એ કરી.

a)

એટની

b)

માઉન્ટ બેટન

c)

વેલેસ્લી

d)

ડેલહાઉસી

7.

કયા આંદોલન વખતે ગાંધીજી એ "કરેંગે યા મરેંગે" ના સિદ્ધાંત પર સત્યાગ્રહ કરવાનું કહ્યું ?

a)

ચંપારણ

b)

હિન્દ છોડો

c)

દાંડી કુચ

d)

ખેડા સત્યાગ્રહ

8.

વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?

a)

સરદાર પટેલ

b)

જવાહર લાલ નહેરુ

c)

વિનોબા ભાવે

d)

પંડિત દીનદયાળ

9.

ગોળમેજી પરિષદો કેટલી વખત ભરાઈ ?

a)

1

b)

2

c)

3

d)

4

10.

દેશી રાજયોના વિલીનીકરણ નો સંપૂર્ણ યશ .......... ના ભાગે જાય છે.

a)

સરદાર પટેલ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

વિનોબા ભાવે