wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH9 QZ MIX JULY 7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઉદ્યોગ ક્ષેત્રને ......... પણ કહે છે. An ISF PRZ

a)

દ્વિતીય ક્ષેત્ર

b)

પ્રાથમિક ક્ષેત્ર

c)

તૃતીય ક્ષેત્ર

d)

સામાજિક ક્ષેત્ર

2.

જે ઉદ્યોગો સરકારી માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે _______ ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. Com ISF PRZ

a)

જાહેર

b)

ખાનગી

c)

સંયુક્ત

d)

સહકારી

3.

સહકારી ક્ષેત્રનું આ ઉદાહરણ નથી : - તે શોધો. EV OPF DZ

a)

રાજકોટ નાગરિક સહકારી બેન્ક

b)

અમુલ દૂધની ડેરી

c)

TISCO લોખંડ પોલાદનું કારખાનું

d)

ખાંડ ઉત્પાદક મંડળી

4.

વન ક્ષેત્ર, ખેતી , ખાણ , પશુપાલન , મત્સ્ય જેવા ક્ષેત્રોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ? An IDR PRZ

a)

પ્રાથમિક ક્ષેત્ર

b)

દ્વિતીય ક્ષેત્ર

c)

સેવા ક્ષેત્ર

5.

વૈશ્વિકીકરણની અસરો તમારા શબ્દોમાં જણાવો. Syn IDR PZ

a)

હું તે લખી મોકલીશ

b)

ના