wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ6 UNO JULY 16

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

આપેલ ચિત્રમાં કઈ સંસ્થા દેખાય છે ?

a)

સલામતી સમિતિ

b)

સામાન્ય સભા

c)

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ

d)

યુનેસ્કો

2.

MLL બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો યોજનાર સંસ્થા કઈ છે ? An TC PRZ

a)

યુનેસ્કો ,

b)

યુનિસેફ ,

c)

વિશ્વ બેન્ક ,

d)

સલામતી સમિતિ

3.

IBRD એટ્લે કે વિશ્વબેંકનું વડુ મથક ક્યાં આવેલું છે ? An TC DZ

a)

વોશિંગ્ટન ડી.સી. ,

b)

રોમ ,

c)

ન્યુયોર્ક ,

d)

જિનિવા

4.

MLL ILO નું પુર્ણરૂપ આપો. Com IDR DZ

a)

International Labour Organization ,

b)

Internal Labour Ogran ,

c)

Indian Premier Ligue ,

d)

Indian Labour Organization

5.

યુનિડો (UNIDO) નામ પરથી તે કયા ક્ષેત્રે કાર્ય કરતી હશે ? Ev OPF DZ

a)

ખેતી ક્ષેત્રના વિકાસ માટે ,

b)

સેવા ક્ષેત્રના વિકાસ માટે ,

c)

ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ,

d)

આમાંથી એક પણ નહીં