NEW
Font size
S
M
L
XL
WorksheetsTest 3
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
આપણે પ્રકરણ અનુરૂપ પ્રોજેક્ટ બનાવીએ છીએ, આ પ્રોજેક્ટનો ગુજરાતી અર્થ શું છે?
a)
કાગળનોંધ
b)
નોંધપોથી
c)
પ્રકલ્પ
d)
લેશન ડાયરી
2.
ગવરી એટલે શું ?
a)
ગાય
b)
ગમાણ
c)
ગામતરું
d)
ગામડું
3.
તેજસ્વી વલયો ધરાવતો ગ્રહ ક્યો છે ?
a)
બુધ
b)
ગુરૂ
c)
શનિ
d)
શુક્ર
4.
ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
a)
સુરેન્દ્રનગર
b)
અમદાવાદ
c)
રાજકોટ
d)
કચ્છ
5.
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
a)
પથ્થર- અભિલેખો
b)
તાંબુ- તામ્રપત્રો
c)
વૃક્ષના પાન- તાડપત્રો
d)
ભુર્જ વૃક્ષ - ભોજપત્રો
6.
કંઇક માંગણી અંગે ધમકીભરી ચિઠ્ઠી એટલે કેવી ચિઠ્ઠી ?
a)
નોટીસ
b)
જાસા ચિઠ્ઠી
c)
પત્ર
d)
બાંહેધરી પત્ર
7.
કવિ મનોહર ત્રિવેદી શેના આધારે ઊભા થાય છે?
a)
લાકડીના ટેકે
b)
દિવાલના ટેકે
c)
પિતાનો હાથ પકડીને
d)
માતાની મમતાના ટેકે
8.
રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કિડાઓનો ઉછેર કરવો તેને શું કહે છે?
a)
એપીકલ્ચર
b)
એગ્રીકલ્ચર
c)
સેરીકલ્ચર
d)
સિલ્વીકલ્ચર
Reset
