wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH10/1 AUG 8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અમદાવાદમા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ ગાંધીજીને ............ નો અધિકાર આપ્યો. Com HEC PRZ

a)

સવિનય કાનૂન ભંગ ,

b)

અસહકાર ,

c)

દેશનું સંચાલન ,

d)

અમદાવાદ છોડવાનો

2.

MLL દાંડી કુચ ...... ના અન્યાયી કાયદા સામે હતી. An RDC DZ

a)

મીઠા ,

b)

ગડી ,

c)

ખેતી ,

d)

મહેસૂલ

3.

દાંડીકૂચ ની યાત્રા ......... ના દિવસે ગાંધીજીએ કાઢી. An ISF PRZ

a)

12મી માર્ચ 1930 ,

b)

18 મી જાન્યુઆરી 1930 ,

c)

26 મી માર્ચ 1929 ,

d)

11 માર્ચ 1930

4.

MLL દાંડી યાત્રામાં કોણે કોણે ભાગ લીધો ? - તારવો. Ev IDR DZ

a)

ખેડૂતો ,

b)

આદિવાસીઓ ,

c)

સ્ત્રીઓ ,

d)

વેપારીઓ

5.

દાંડીયાત્રા વિષે ટૂંક નોંધ લખો , ફોટો મોકલો Sy RDC PZ

a)

હું મોકલીશ

b)

ના