wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH9 SKILL QZ1 JUNE 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

તમારા ઘરમાં જે રૂપિયો આવે છે તે સતત ફરતો રહે છે - હા કે ના ? (Com)

a)

હા

b)

ના

2.

જે ક્ષેત્રની પેદાશો ખોરાક અને ઔધ્યોગિક ઉત્પાદ માટે કાચો માલ પૂરો પાડે છે તે _______ ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે. (An)

a)

પ્રાથમિક

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

3.

નીચેનામાથી કોનો પ્રવૃત્તિનો સમાવેશ સેવા ક્ષેત્રે કરી શકાય ? (Ev)

a)

ભરવાડ ભેંસોને પાળે છે અને દૂધ મેળવે છે.

b)

ડેરીફાર્મ વાળા દૂધમાથી પેંડા બનાવે છે.

c)

રિક્ષા વાળા પેંડાની સપ્લાય ગામની દુકાનોમાં કરે છે.

4.

એ.ટી.એમ. , ઇન્ટરનેટ , બેંકિંગ ... આ બધી સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે - હા, કે ના ? (Syn)

a)

હા

b)

ના

5.

પ્રાથમિક પેદાશો પર પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઇ શકાય તેવીં કરનારી પ્રવૃત્તિ _______ ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે. (Ev)

a)

પ્રાથમિક

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ