wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH8 QZ1 START 16 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

તમામ સમસ્યાઓના મૂળ માં ................. જવાબદાર છે.

a)

વસ્તીવિસ્ફોટ

b)

યુદ્ધ

c)

ઓછી આવક

d)

ગરીબી

2.

ઈ.સ. ૨૦૦૧ માં ભારતની વસ્તી........ કરોડ હતી, જે વધીને ઈ.સ. ૨૦૧૧માં..........કરોડ થઈ હતી. (યોગ્ય જોડી પસંદ કરો)

a)

102 , 111

b)

102, 121

c)

102, 131

3.

હાલમાં સમાજરચનામાં બદલાવ થતો જાય છે - જે એક ...... બાબત છે.

a)

સારી

b)

ખરાબ

c)

ચિંતાજનક

d)

દુખદ

4.

ભારતીય સમસ્યાઓને માળખાગત રીતે કેટલા વિભાગોમાં વહેંચી શકાય ?

a)

1

b)

2

c)

3

d)

4

5.

ભાષાવાદ અને પ્રદેશવાદ એ ....... પ્રકારની સમસ્યાઓ છે.

a)

રાજકીય

b)

પ્રાદેશિક

c)

ધાર્મિક

d)

આર્થિક

6.

પૂર, દુષ્કાળ, ભૂકંપ .... વગેરે કેવા પ્રકારની સમસ્યાઓ છે ?

a)

માનવ સર્જિત

b)

કુદરતી

7.

સંપ્રદાયિક્તા, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, મોંઘવારીએ આંતરિક પ્ર્કારની સમસ્યાઓ છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

8.

...............દેશનાં વિકાસ ને અવરોધતું મોટું પરીબળ છે.

a)

ગરીબી

b)

નિરક્ષરતા

c)

સાક્ષરતા

9.

નવા વિચારો,શોધો કે જ્ઞાન ને સમજવા માટે ............ અનિવાર્ય છે.

a)

સાક્ષરતા

b)

હીમત

c)

પૈસા

d)

સાધનો

10.

................સમાજ માટે કલંકરૂપ છે.

a)

નિરક્ષરતા

b)

સાક્ષરતા

c)

ગરીબી