NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 15
Worksheet time: 11mins
રાજા રામમોહનરાય નો જન્મ કયા ગામમાં થયો હતો?
બંગાળા
મોગલી
રાધાનગર
હુગલિ
રાજા રામમોહનરાય હે ભંડારી માં સંવાદ કૌમુદી નામનું સમાચાર પત્ર ક્યારે શરૂ કર્યું હતું?
1772
1882
1812
1821
રાજા રામમોહનરાય બ્રહ્મો સમાજની સ્થાપના કયારે કરી હતી?
1821
1823
1828
1822
વેદો તરફ પાછા વળો નું સૂત્ર કોણે આપ્યું હતું?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
આ ફોટો કોનો છે?
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
એક પણ નહીં
આર્ય સમાજની સ્થાપના ક્યારે કરવામાં આવી?
1870
1822
1828
1875
કાંગડી ગુરુકુળ ની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ
રામકૃષ્ણ પરમહંસનો જન્મ કયા ગામમાં થયો હતો?
બંગાળ
મોગલી
કામારપુકુર
હુગલી
રાસ્ટ ગોફ્તાર નામનું મુખ પત્ર કોણે શરૂ કર્યું?
રહનુમા મઝદયરબન નામની સંસ્થા
દાદા ભાઈ નવરોજિ
જ્યોંતિબા
એક પણ નહીં
જ્યોતિબા ફુલે ક્યાં ના જાણીતા સમાજ સુધારક હતા?
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
અસમ
સત્ય શોધક સમાજ ની સ્થાપના કોણે કરી?
દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
ઠક્કર બાપા
જ્યોતિબા ફૂલે
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી?
ઠક્કર બાપા
જ્યોતિબા ફૂલે
રામકૃષ્ણ પરમહંસ
કોઈ પણ નહીં
સ્વામી વિવેકાનંદ નું બાળપણ નું નામ શું હતું?
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ
મહાવીર
નરેન્દ્ર નાથ દત્ત
સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના કયારે કરી?
1897
1896
1895
1894
ઠક્કર બાપા નો જન્મ ક્યાં થયો હતો?
રઢૂ
સરસવણી
ખેડા
ભાવનગર
