Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SATISH-6 મારુ ગુજરાત

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સૌથી વધુ વસ્તી ધરાવતું ગુજરાતનું શહેર?

a)

અમદાવાદ

b)

ભાવનગર

c)

વડોદરા

d)

સુરત

2.

સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો?

a)

ડાંગ

b)

રાજકોટ

c)

કચ્છ

d)

દાહોદ

3.

સૌથી વધારે તાલુકા ધરાવતા ગુજરાતનો જિલ્લો?

a)

રાજકોટ

b)

અમદાવાદ

c)

સુરત

d)

બનાસકાંઠા

4.

ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો?

a)

સુરત

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

ભાવનગર

5.

મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે?

a)

ચરોતરી

b)

હિન્દી

c)

કચ્છી

d)

આદિવાસી

6.

ગોપાલ ડેરી ક્યાં આવેલી છે?

a)

રાજકોટ

b)

ભાવનગર

c)

જુનાગઢ

d)

અમરેલી

7.

ગુજરાતના કયા વિસ્તારમાં ફળફળાદી ની સૌથી વધુ ખેતી થાય છે?

a)

ઉત્તર ગુજરાત

b)

પશ્ચિમ ગુજરાત

c)

દક્ષિણ ગુજરાત

d)

પૂર્વ ગુજરાત

8.

નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે?

a)

કચ્છ

b)

બનાસકાંઠા

c)

સુરેન્દ્રનગર

d)

અમદાવાદ

9.

સૌપ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઇ?

a)

લીલુડી ધરતી

b)

ભક્ત કવિ નરસિંહ મહેતા

c)

મીરાબાઈ

d)

માનવીની ભવાઈ

10.

એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ કયાં આવેલું છે?

a)

અલંગ

b)

કંડલા

c)

પોરબંદર

d)

દ્વારકા

11.

રાજકોટની સ્થાપના કોણે કરી હતી?

a)

વિભોજી જાડેજા

b)

નરસિંહ મહેતા

c)

દયારામ

d)

રાજા ભગવતસિંહજી

12.

ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી કોણ હતા?

a)

ચીમનભાઈ પટેલ

b)

ડોક્ટર જીવરાજ મહેતા

c)

આનંદીબેન પટેલ

d)

નરેન્દ્ર ભાઈ મોદી

13.

ગુજરાતની પ્રથમ વિધાનસભા ની બેઠકો કેટલી હતી?

a)

132

b)

133

c)

134

d)

135

14.

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે?

a)

જામનગર

b)

ભાવનગર

c)

જુનાગઢ

d)

રાજકોટ

15.

શ્રીકૃષ્ણનું દેહ ત્યાગ સ્થળનું નામ

a)

ભાલકા તીર્થ

b)

દ્વારકા

c)

ગોકુલ

d)

મથુરા