NEW
Font size
S
M
L
XL
WorksheetsS. S
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
મૂળ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?
a)
સુમતિ ચાવલા
b)
કલ્પના ચાવલા
c)
સુનિતા ચાવલા
2.
ભારત સરકારે લતા મંગેશકર ને કયા એવોર્ડ થી સન્માનિત કર્યા છે?
a)
ઓસ્કાર એવોર્ડ
b)
ભારત રત્ન એવોર્ડ
c)
ઇન્ડિયા ફર્સ્ટ એવોર્ડ
3.
કયા વૃક્ષ માંથી ટોપલા ટોપલી કાગળ વગેરે બનાવી શકાય છે?
a)
સાલ માંથી
b)
સાગમાંથી
c)
વાંસમાંથી
4.
ગુજરાતમાંથી નર્મદા તાપી અને સાબરમતી નદી ઓ માં જોવા મળતો કયુ પ્રાણી સંકટમાં છે?
a)
જળ બિલાડી
b)
ડોલ્ફિન
c)
જળ હંસ
5.
ભારતનું ઠંડુ રણ કયું છે?
a)
થરનું રણ
b)
કચ્છનું રણ
c)
લડાખ નું રણ
6.
મોબાઇલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે?
a)
મગજને
b)
આંખને
c)
હાથ મેં
7.
લડાખ ના મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે?
a)
હિન્દુ
b)
બૌદ્ધ
c)
જૈન
8.
રોયલ બેંગાલ ટાઇગર વિશ્વની કેટલીક જાતીઓમાં નો એક છે
a)
છ
b)
સાત
c)
આઠ
9.
સિંહ ગુજરાતના કયા જંગલો માં વસે છે?
a)
ગીરના
b)
સાપુતારાના
c)
બરડાના
10.
કયું સંચાર માધ્યમો શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે?
a)
સિનેમા
b)
રેડિયો
c)
ટેલિવિઝન
Reset
