wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?

a)

ગાંધીનગર

b)

દિલ્હી

c)

જયપુર

d)

રાયપુર

2.

છત્તીસગઢ રાજ્યનું સૌથી ઠંડું સ્થાન કયું છે ?

a)

અંબિકાપુર

b)

સાપુતારા

c)

મનાલી

d)

વિજયનગર

3.

છત્તીસગઢ માં નીમોનીયા રોગને શું કહેવામાં આવે છે ?

a)

ઇબ્બા

b)

લિંગા

c)

કિટ્ટા

d)

બુત્તા

4.

છત્તીસગઢ રાજ્યનું ઉપનામ જણાવો

a)

ખાંડનો કટોરો

b)

હિમ નો કટોરો

c)

ચોખાનો કટોરો

d)

જુવારનો કટોરો

5.

છત્તીસગઢ માં કયા જન જાતિનો ઉત્સવ સરહલું છે ?

a)

ચૌધરી

b)

ઉરાવ

c)

ગામીત

d)

વસાવા