NEW
Font size
S
M
L
XL
Worksheetssamany gyan
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપણા દેશ નું નામ શું છે?
a)
ભૂટાન
b)
ભારત
c)
નેપાળ
d)
ચીન
2.
ગુજરાત રાજ્ય માં કેટલા જિલ્લા આવેલા છે?
a)
23
b)
33
c)
28
d)
32
3.
કચ્છ જિલ્લા માં કેટલા તાલુકા આવેલા છે?
a)
11
b)
15
c)
9
d)
10
4.
ભારત દેશની સૌથી મોટી નદી કઈ છે?
a)
યમુના
b)
નર્મદા
c)
ગંગા
d)
તાપી
5.
આપણાં દેશની રાજધાની કયા આવેલી છે?
a)
મુંબઈ
b)
ચેન્નઈ
c)
દિલ્લી
d)
અમદાવાદ
6.
ગુજરાત રાજ્ય ના વર્તમાન મુખ્યમંત્રી નું નામ શું છે?
a)
નિતિન પટેલ
b)
ચીમનભાઈ પટેલ
c)
વિજયભાઈ રૂપાણી
d)
નરેન્દ્રભાઈ મોદી
7.
કંડલા બંદર કયા જિલ્લા માં આવેલું છે?
a)
બનાસકાંઠા
b)
સાબરકાંઠા
c)
જામનગર
d)
કચ્છ
8.
ગુજરાત રાજ્ય નો દરિયા કિનારો કેટલા કી.મી લાંબો છે?
a)
1600
b)
2600
c)
1500
d)
1000
9.
હમીરસર તળાવ કયા આવેલું છે?
a)
રાપર
b)
ભચાઉ
c)
મુંદ્રા
d)
ભુજ
10.
ગુજરાત રાજ્ય માં વડીઅદાલત કયા આવેલી છે?
a)
ગાંધીનગર
b)
અમદાવાદ
c)
મહેસાણા
d)
ભુજ
Reset
