NEW
Font size
Worksheets116 ધો7 પ્ર5 સત્ર2 ખાલીજગ્યા સાવિ
Total questions: 10
Worksheet time: 5mins
■ પ્રત્યેક જનજાતિ ના સભ્યો _______ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા.
કબીલા પ્રથા
સાટા પ્રથા
■ સામાન્ય રીતે જનજાતિ ના લોકો ____ ,______, _____ પર નિવાસ કરતા.
જંગલ, પહાડ,દુર્ગમ જગ્યા
ગામ,નગર,શહેર
■ _______ નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં લખવામાં આવી.
બુરંજી
રામાયણ
■ ______ રાજાના સમયમાં અહોમ લોકોનો મુખ્ય ધર્મ હિન્દૂ થયો હતો.
સીબસિંહ
દુગરવાત
■ અહોમ રાજ્યમાં જેમની પાસે બળજબરી પૂર્વક કામ કરાવાતું તેને _______ કહેતા.
પાઈક
નાઈક
■ યુવાનવયેજ ______ નું મૃત્યુ થતા દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણ ના નામથી શાસન સાંભળ્યું.
દલપત
કવિ વિરરાજ
■ અકબરનામાં માનોંધાયું છે કે, ગઢકટંગા ના ગોંડ રાજ્યમાં _______ જેટલા ગામડાનો સમાવેશ થતો હતો.
70,000
7,000
■ 13મી અને 14 મી સદી દરમિયાન પંજાબ માં _______ અને _______ જનજાતિ મુખ્ય હતી.
ખોખર,ગખ્ખર
ભીલ,કોળી
■ ડાંગમાં _______ પ્રતિ વર્ષ ભરાય છે.
ડાંગ દરબાર
વિલો મેળો
■ આદિવાસીઓ નો મેળામાં ઉત્સાહ _______ અને _______ ના માધ્યમથી વહેતો જોવા મળે છે.
લોકગીત,નૃત્યો
ખરીદી,ભોજન
