wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 QZ2/1 DEC 18

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL પશ્ચિમ યુરોપના દેશોએ કયા કયા ખાંડમાં જઈને સત્તાન સ્થાપી અને સંસ્થાનો ઊભા કર્યા ? An , HEC , PRZ

a)

એંટર્કટિકા

b)

ઓસ્ટ્રેલીયા

c)

એશિયા

d)

આફ્રિકા

2.

સંસ્થાનવાદી સત્તાઓને લીધે એશિયા અને આફ્રિકાના દેશો સમૃદ્ધ બન્યા હતા - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , OPF , DZ

a)

ના

b)

હા

3.

છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સત્તા સ્થાપવાનો ઇજારો કયા દેશ પાસે રહ્યો હતો ? An , TC , DZ

a)

ઈટાલી

b)

જર્મની

c)

સ્પેન

d)

ફ્રાંસ

4.

પશ્ચિમ યુરોપ પછી સંસ્થાનવાદ કયા ખંડમાં ફેલાયો ? Com , HEC , DZ

a)

એશિયા

b)

આફ્રિકા

c)

અમેરિકા

d)

ઓસ્ટ્રેલીયા

5.

MLL યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ સમજાવતો ફ્લો ચાર્ટ બનાવી ફોટો મોકલો. Syn , TC , PZ

a)

હું મોકલીશ

b)

ના