wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS CP1 ST 8

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જમીન માર્ગે વિદેશી વેપારીઓ કઈ સરહદેથી આવતા અને વેપાર કરતા હતા?

a)

ઈશાન

b)

નૈઋત્ય

c)

અગ્નિ

d)

વાયવ્ય

2.

ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો?

a)

જાપાન

b)

ઇટાલી

c)

અમેરિકા

d)

ભારત

3.

ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો?

a)

જાપાન

b)

ઇટાલી

c)

અમેરિકા

d)

ભારત

4.

કોના ફરમાનથી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી?

a)

ઔરંગઝેબ

b)

મીરજાફર

c)

શાહજહાં

d)

મીર કાસીમ

5.

ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો?

a)

ઔરંગઝેબ

b)

રાણી ઈલિઝાબેથ

c)

વાસ્કો - દ - ગામા

d)

શાહજહાં

6.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ?

a)

ઈ. સ. 1600

b)

ઈ. સ. 1651

c)

ઈ. સ. 1757

7.

ફ્રેન્ચો ની કંપની નો વડો કોણ હતો,?

a)

કોલંબસ

b)

વાસ્કો - દ - ગામા

c)

મીરજાફર

d)

દુપ્લે

8.

આ કોણ

છે?

a)

સિરાજ - ઉદ - દૌલા

b)

મીરજાફર

c)

ક્રિસ્ટોફર કોલંબસ

9.

સિરાજ - ઉદ - દૌલા બંગાળનો નવાબ ક્યારે બન્યો?

a)

1756

b)

1765

c)

1757

d)

1502

10.

બકસરની લડાઈ ક્યારે થઈ?

a)

ઈ. સ. 1765

b)

ઈ. સ. 1764

c)

ઈ. સ. 1757

d)

ઈ. સ. 1651