wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધાર્મિક - સામાજિક જાગૃતિ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

સામાજિક અને ધાર્મિક સુધારણના આંદોલનો કરનાર સૌપ્રથમ કોણ હતું?

a)

સ્વામી વિવેકાનંદ

b)

સ્વામી દયાનંદ સરસ્વતી

c)

રાજા રામમોહનરાય

d)

રામકૃષ્ણ પરમહંસ

2.

રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો?

a)

ઈ. સ. 1770

b)

ઈ. સ. 1829

c)

ઈ. સ. 1772

d)

ઈ. સ. 1773

3.

રાજા રામમોહનરાયે નીચેમાંથી શેની સ્થાપના કરી હતી?

a)

આર્ય સમાજ

b)

સત્યશોધક સમાજ

c)

રામકૃષ્ણ મિશન મઠ

d)

બ્રહ્મહોસમાજ

4.

સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ક્યારે ઘડાયો હતો?

a)

ઈ. સ. 1829

b)

ઈ. સ. 1828

c)

ઈ. સ. 1827

d)

ઈ. સ. 1826

5.

સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ઘડ્યો હતો?

a)

રાજા રામમોહનરાય

b)

વિલિયમ બેન્ટિક

c)

ઉપરોક્ત બંને

d)

ઉપરોક્ત એકપણ નહિ

6.

રાજા રામમોહનરાયનું અવસાન ક્યાં થયુ હતું?

a)

દિલ્હી

b)

રાધાનગર

c)

બ્રિસ્ટોલ

d)

મોરબી

7.

સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં ગ્રંથની રચના કરી હતી?

a)

વેદો તરફ પાછા વળો

b)

સત્યાર્થ પ્રકાશ

c)

આર્ય સમાજ

d)

કાંગડી

8.

'કાંગડી' ગુરુકુળ ક્યાં આવેલું છે?

a)

દિલ્હી

b)

રાધાનગર

c)

મોરબી

d)

હરદ્વાર