wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8(SEM2)CH8 QZ3 JUNE 22

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતીભર્યો વ્યવહાર એટલે..................

a)

ભ્રષ્ટાચાર

b)

ગેરવર્તન

c)

શિષ્ટાચાર

d)

અપમાન

2.

.......... ના દુષણને અટકાવવા ભારત સરકારે ઈ. સ. ૧૯૮૮ થી કાયદા ની જોગવાઇ કરી છે.

a)

ભ્રષ્ટાચાર

b)

સંગ્રહખોરી

c)

કાળાબજાર

d)

અભિમાન

3.

આજના વૈજ્ઞાનિક યુગ માં અદ્યતન ટેકનોલોજી ના વધુ વપરાશ ને લીધે ............. માં વધારો થાય છે.

a)

ગરીબી

b)

બેકારી

c)

નિરક્ષરતા

4.

નોકરી કે રોજગારીની તકોમાં વધારો ન થવાથી પણ ........... માં વધારો થાય છે.

a)

ગરીબી

b)

બેરોજગારી

c)

નિરક્ષરતા

d)

અંધશ્રદ્ધા

5.

જે વસ્તુ આપણાં હકની હોય છતાં તે મેળવવા કે વાપરવા આપણે કશુક ચૂકવવું પડે - તો તેને ...... કહેવાય.

a)

ભ્રષ્ટાચાર

b)

દાદાગીરી

c)

કાળાબજાર

d)

દાણચોરી

6.

છેતરપિંડી કરવી, લાંચ રૂશ્વત લેવી, ભેટસોગાદો લેવી વગેરે ભ્રષ્ટાચારના ........ છે.

a)

સ્વરૂપો

b)

ફાયદા

c)

માઠા પરિણામો

d)

કારણો

7.

પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરવો, એ સમાજનું મોટામાં મોટું ........ છે.

a)

સદનસીબ

b)

કમજોરી

c)

દૂષણ

d)

જોખમ

8.

ભ્રષ્ટાચારને લીધે મોંઘવારીને પ્રોત્સાહન મળે છે - આ વાત સાથે તમે સહમત છો ?

a)

હા

b)

ના

9.

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ની રચના ....... કરવામાં આવી છે.

a)

1958

b)

1960

c)

1964

d)

1968

10.

લાંચ લેવી કે આપવી - એ બંને બાબતો ...... છે.

a)

ગુનો

b)

સારી

c)

ખરાબ

d)

વિચિત્ર