WorksheetsSS STD8 QZ 14/5 OCTO 27
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL સીલ, વોલરસ અને વ્હેલ ..... માં જોવા મળે છે. An , HEC , PRZ
a)
ઠંડા સમુદ્રી વિસ્તારો
b)
મધ્ય એશિયાના વિસ્તારો
c)
પ્શ્ચિમ એશિયાના પ્રદેશો
d)
પૂર્વ , દક્ષિણ અને અગ્નિ એશિયા
2.
ઘોડા , બે ખૂંધ વાળા ઊંટ ..... માં જોવા મળે છે. An , HEC , PRZ
a)
ઠંડા સમુદ્રી વિસ્તારો
b)
મધ્ય એશિયાના વિસ્તારો
c)
પ્શ્ચિમ એશિયાના પ્રદેશો
d)
પૂર્વ , દક્ષિણ અને અગ્નિ એશિયા
3.
વાઘ , હાથી , સિંહ , ઘૂડખર ..... માં જોવા મળે છે. An , HEC , PRZ
a)
ઠંડા સમુદ્રી વિસ્તારો
b)
મધ્ય એશિયાના વિસ્તારો
c)
પ્શ્ચિમ એશિયાના પ્રદેશો
d)
પૂર્વ , દક્ષિણ અને અગ્નિ એશિયા
4.
એશિયાના પ્રાણીઓ વિષે માહિતી આપતો ફ્લો ચાર્ટ બનાવી, ફોટો મોકલો. Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
5.
સફેદ રીંછ અને રેંડિયર ..... માં જોવા મળતા પ્રાણીઓ છે. An , HEC , PRZ
a)
સાઇબીરિયા જેવા ઠંડા વિસ્તારો
b)
મધ્ય એશિયાના વિસ્તારો
c)
પ્શ્ચિમ એશિયાના પ્રદેશો
d)
પૂર્વ , દક્ષિણ અને અગ્નિ એશિયા
100 %
