NEW
Font size
S
M
L
XL
Worksheets8SS1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કઈ સાલમાં વાસ્કો દ ગામા કાલિક્ટ આવ્યો ?
a)
1425
b)
1456
c)
1498
d)
1428
2.
વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ?
a)
હોલેન્ડ
b)
પોર્ટુગલ
c)
ઇગ્લેન્ડ
d)
ભારત
3.
કઈ સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ?
a)
૧૬૦૦
b)
૧૬૫૦
c)
૧૭૦૦
d)
૧૮૦૦
4.
સાગરના સ્વામી કયા દેશની પ્રજા ગણાતી ?
a)
પોર્ટુગીઝો
b)
ડેનિશ
c)
અંગ્રેજો
d)
ફેન્ચો
5.
ડેનિશ પ્રજાએ ક્યાં કોઠીની સ્થાપના કરી ?
a)
સુરત
b)
ગોવા
c)
સીરામપુર
d)
બાલાસોર
6.
અંગ્રેજોએ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી ?
a)
ગોવા
b)
સુરત
c)
મલબાર
d)
બાલાસોર
7.
કઈ સાલમાં ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ?
a)
૧૬૩૯
b)
૧૬૬૪
c)
૧૬૦૦
d)
૧૬૪૩
8.
અંગ્રેજોએ કોની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી ?
a)
જહાંગીર
b)
શાહજહા
c)
અકબર
d)
બાબર
9.
હોટ વિલિયમ આજે કયા શહેરના નામે ઓળખાય છે ?
a)
મુબઇ
b)
સુરત
c)
દિલ્લી
d)
કોલકાતા
10.
તુર્કો એ કયો પ્રદેશ જીત લીધો ?
a)
ઇરાક
b)
ઇરાન
c)
કોન્સ્ટેન્ટિનોપલ
d)
સ્પેન
Reset
