WorksheetsSS STD9 QZ 1/5 DEC 23
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભારતમાં દ્રવિડ પ્રજા ઉપરાંત ...... જેટલી પ્રજાઓ રહેતી હોવાના પુરાવાઓ મળ્યા છે. An , PRZ , HEC
a)
2
b)
4
c)
6
d)
8
2.
આફ્રિકામાથી બલૂચિસ્તાનના રસ્તે થઈ ને ભારત આવેલી પ્રજા = ....... Ev , ISF , DZ
a)
આર્ય
b)
મોંગોલોઇડ
c)
નેગ્રિટો
d)
આર્મેનોઈડ
3.
પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કઈ પ્રજાને ગણી શકાય ? Ev , ISF , DZ
a)
આર્ય
b)
મોંગોલોઇડ
c)
દ્રવિડ
d)
આર્મેનોઈડ
4.
ભારતમાં આવેલી પ્રજાઓ વિષે માહિતી આપતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો) Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
5.
........ પ્રજાનું બીજું નામ "નિષાદ" પણ છે. An , ISF , DZ
a)
ઓસ્ટ્રેલોઇડ
b)
મોંગોલોઇડ
c)
દ્રવિડ
d)
આર્મેનોઈડ
100 %
