wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH15 QZ1 JULY 8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL જળ પરિવાહ શબ્દ શેના માટે વપરાય છે ? Kn HEC PZ

a)

નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે

b)

પાણીમાં ચાલતાં હોડી, સ્ટીમર વગેરે માટે

c)

પાણીના ધોધને માટે

d)

નગરમાં પાણી પૂરું પાડવાની વ્યવસ્થાને

2.

નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાથી પસાર થાય છે તેને ......... કહે છે. Co ISF DZ

a)

નદી-બેસીન

b)

સરોવર

c)

મુખ ત્રિકોણ

d)

ઉપરવાસ

3.

વિશ્વમાં સૌથી મોટો નદી-બેસીન = એમેઝોન નદીનો, તો ભારતનો સૌથી મોટો નદી-બેસીન = ......... AN IDR DZ

a)

કાવેરી નદીનો

b)

યમુના નદીનો

c)

ગંગા નદીનો

d)

સતલૂજ નદીનો

4.

MLL ભારતની નદીઓને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે ? (આ વિભાગો વચ્ચેનો તફાવત આજના હોમ વર્કમાં કરવો.) AN TC PZ

a)

2

b)

3

c)

4

d)

5

5.

તમને મોકલેલા પાઠ્ય પુસ્તકનાં પાનાં. 114 ના ચિત્ર 15.2 ઉપરથી "ઉપરવાસ" અને "ડેલ્ટા" અનુક્રમે નદીના ........... અને ............ પાસેના ભાગોના નામ છે. AN IDR DZ

a)

શરૂઆત, મધ્ય

b)

ઉદ્ભવ , મુખ

c)

મધ્ય, ઉદ્ભવ

d)

મુખ , ઉદ્ભવ