wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન 8 ક્વિઝ 2025 :નૌસિલ પટેલ ઉકરડી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે?

a)

ધારાસભા

b)

ન્યાયતંત્ર

c)

કારોબારી

d)

વહીવટીતંત્ર

2.

ફોજદારી દાવાઓ શાને લગતા હોય છે?

a)

મિલકતના વિવાદો

b)

લગ્ન અને છૂટાછેડા

c)

ચોરી, લૂંટફાટ, ખૂન

d)

એક પણ નહીં

3.

ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે?

a)

તાલુકા અદાલત

b)

જિલ્લા અદાલત

c)

સર્વોચ્ચ અદાલત

d)

એક પણ નહીં

4.

જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

a)

વડી અદાલતના ન્યાયાધીશ

b)

રાજ્યપાલ

c)

મુખ્યમંત્રી

d)

એક પણ નહીં

5.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

સુરત

d)

રાજકોટ

6.

ભારતની સંસદ ક્યાં આવેલી છે?

a)

મુંબઈ

b)

કોલકાતા

c)

દિલ્હી

d)

ચેન્નાઈ

7.

લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ?

a)

18

b)

21

c)

25

d)

30

8.

લોકસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?

a)

11

b)

26

c)

250

d)

30

9.

નીચેનામાંથી કોણ સંસદનું અંગ નથી?

a)

રાષ્ટ્રપતિ

b)

લોકસભા

c)

વડી અદાલત

d)

રાજ્યસભા

10.

રાજ્યસભાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

હાઉસ ઓફ પીપલ્સ

b)

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ

c)

નીચલું ગૃહ

d)

ઉપલું ગૃહ