WorksheetsNjj
Total questions: 5
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે કયા પ્રકારનું સંશોધન કહેવાય?
a)
કાચા માલના રો તનુ સંસાધન
b)
શક્તિ સંસાધન
c)
પૂરક સંસાધન
d)
કુદરતી સંસાધન
2.
કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય
a)
રાષ્ટ્રીય
b)
વૈશ્વિક
c)
સંયુક્ત
d)
સામૂહિક
3.
કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
a)
રેગુર
b)
ખદર
c)
પડખાઉ
d)
બાંગર
4.
માનવ નિર્મિત સંસાધનના નથી
a)
ઇજનેરી
b)
ખનીજો
c)
યંત્રો
d)
ઇમારતો
5.
હાલમાં દેશમાં કુલ કેટલા વાઘ પરિયોજનાના ક્ષેત્રે કાર્યરત છે
a)
14
b)
24
c)
34
d)
44
100 %
