WorksheetsSS STD10 CH15 QZ1 AUG 6
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
વિકાસ એ આર્થિક ઉપરાંત અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે - તમે આ વિધાન સાથે સહમત છો ?
a)
હા ,
b)
ના
2.
આર્થિક વિકાસ એટ્લે :...... (લાગુ પડતી બાબતો તારવો).
a)
રાષ્ટ્રીય આવકમાં વધારો ,
b)
માથાદીઠ આવકમાં વધારો ,
c)
જીવન ધોરણમાં સુધારો ,
d)
દેશની વસ્તીમાં વધારો
3.
દેશની કુલ આવકને ............. વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે.
a)
કુલ વસ્તી ,
b)
નિકાસ કમાણી ,
c)
આયાત કમાણી ,
d)
કુલ કરવેરા
4.
વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું છે ?
a)
વૃદ્ધિ ,
b)
વિકાસ
5.
આર્થિક વિકાસનો અર્થ આપી, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. (ફોટો પાડીને મોકલો)
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
