wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારત નો ભવ્ય વારસો ધો.૧૦

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ નહોતી પરંતુ ....……......હતી.

a)

તે ઉદ્યોગ પ્રધાન હતી

b)

તે ઉપયોગિતાના સંદર્ભ વાળી અને સમૃદ્ધ હતી

c)

તે માત્ર ધર્મ પ્રધાન હતી

d)

તેમાં કોઈ આધ્યાત્મિક વિચારધારા જ નહોતી વાહ

2.

કોના સમયથી પ્રકૃતિના વિવિધ તત્વો માં પહાડો પૂજનીય ગણાય છે.

a)

નોર્ડિક

b)

નેગ્રીટો

c)

નિ શાદ

d)

કિરાત

3.

ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં એક વિધાન બંધબેસતું નથી તે શોધીને ઉત્તર લખો.

a)

હિમાલયની સંસ્કૃતિ

b)

સરસ્વતી અને સિંધુ કાવેરી ની સંસ્કૃતિ

c)

એકતા અને વેદના ની સંસ્કૃતિ

d)

(અ) અને ( બ) બંને

4.

ઔષધિ માટે ઉપયોગી છોડ પૈકી એક સુસંગત નથી તે શોધીને ઉત્તર લખો.

a)

તુલસી અરડુસી

b)

તેજાના

c)

હરડે કુવરપાઠું

d)

એલા બેડા

5.

પ્રાચીન સમયથી બધી જ નદીઓને આપણે........... ઉપનામથી જાણીએ છીએ.

a)

લોકમાતાઓ

b)

સર્જનહાર

c)

પાલનહાર

d)

ભારતમાતા

6.

સિકંદરની ભારત પરની ચઢાઈ થી ......... નું ભારતમાં આગમન થયું.

a)

ગ્રીકો

b)

કૃષાનો

c)

શક ક્ષત્રપો

d)

પહલવો

7.

ભારતના રાષ્ટ્રીય ચિહ્નો માં ........ પ્રાણી ની આકૃતિ છે.

a)

વાઘ

b)

ચિત્તો

c)

સિંહ

d)

દીપડો

8.

ઈટોના મકાન બાંધી ને.......... વિકસાવનારા દ્રવિડો હતા.

a)

મહેલો

b)

ઈશ્વર નો ટેકરો

c)

પિરામિડ

d)

નગર સભ્યતા

9.

માનવીએ કરેલી જંગલી અવસ્થાથી ઉપગ્રહના ઉડયન સુધી ની ............. યાત્રાનો સંસ્કૃતિમાં સમાવેશ કરી શકાય.

a)

અવકાશ

b)

તીર્થ

c)

શોભા

d)

વિકાસ

10.

આ ચિત્ર કોનું છે?

a)

દાઢીવાળો પુરુષ નું શિલ્પ

b)

વૃષભ નું શિલ્પ

c)

બુદ્ધનું શિલ્પ

d)

સારનાથનું શિલ્પ