Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH10 QZ15 AUG 5

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જો દેશમાં પૂરતું અનાજ ઉત્પાદન ન હોય, અને આયાત ઉપર આધાર હોય, તો દેશની સ્વતંત્રતા પણ જોખમમાં છે - તેમ કહી શકાય ?

a)

હા ,

b)

ના

2.

બફર સ્ટોક એટ્લે શું ?

a)

વધારાનો સ્ટોક ,

b)

ખરાબ માલનો સ્ટોક ,

c)

નિકાસ કરાતો જથ્થો ,

d)

આયાત કરાતો જથ્થો

3.

ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા સરકારે ............

a)

અનાજના ગોદામોની સુરક્ષા વધારી છે ,

b)

અનાજની સાચવણી માટે વ્યવસ્થા કરી છે ,

c)

અનાજના વેપારને વધાર્યો છે ,

d)

ગરીબો સુધી અનાજનું વિતરણ કરવાની જોગવાઈ કરી છે.

4.

ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો તારવો ..

a)

ખેતી પાકોની આયાત-નિકાસ સરળ બની ,

b)

વિશ્વના ફળો ભારતમાં મળતા થયા.,

c)

ઘર આંગણે હરીફાઈ વધી ,

d)

બીજી હરિયાળી ક્રાંતિ આવી

5.

ભારતની ખેતી અને વૈશ્વિકીકરણ વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો)

a)

હું મોકલીશ ,

b)

ના