WorksheetsSS STD10 QZ15/7 AUG 20
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સ્પર્ધાનું તત્વ "અદ્રશ્ય હાથ" ની જેમ કામ કરે છે - કઈ પદ્ધતિમાં ?
a)
બજાર પદ્ધતિમાં ,
b)
સમાજવાદી પદ્ધતિમાં
2.
બજાર પદ્ધતિને બીજા ..... નામથી પણ ઓળખવામાં આવે છે.
a)
મુક્ત અર્થતંત્ર ,
b)
મિશ્ર અર્થતંત્ર ,
c)
સમાજવાદી અર્થતંત્ર ,
d)
સરકારી અર્થતંત્ર
3.
બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?
a)
ખાનગી ,
b)
સરકારની ,
c)
સહકારી ,
d)
મંડળીઓની
4.
બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ....... હોય છે.
a)
નફો ,
b)
ગ્રાહક ,
c)
ગુણવત્તા ,
d)
લોકોનું કલ્યાણ
5.
બજાર પદ્ધતિના લક્ષણો અને લાભો વિષે નોંધ લખો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
