Font size
WorksheetsSS STD10 QZ15/10 AUG 24
Total questions: 5
Worksheet time: 3mins
મિશ્ર અર્થતંત્ર સાથે સંબંધિત હોય તેવી બાબતોને ટીક કરો.
તેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રો સાથે કામ કરે છે ,
ખાનગી અને જાહેર ક્ષેત્રો એક-બીજાના પૂરક બની ને કામ કરે છે ,
બજારનું પ્રભુત્વ વધુ હોય છે ,
સાધનોની માલિકી રાજ્યની હોય છે.
મિશ્ર અર્થતંત્રમાં સંરક્ષણ જેવા ચાવીરૂપ ઉદ્યોગોની માલિકી કોની હોય છે ?
ખાનગી ,
રાજ્યની ,
વિદેશી ,
મંડળીઓની
મિશ્રઅર્થતંત્રમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા કયા પગલાં લેવાય છે ?
ઊંચા કરવેરા નાખવામાં આવે ,
તેના ઉત્પાદકોને દંડ કરાય ,
તે એકમોને બંધ કરવામાં આવે ,
ઉત્પાદિત માલ સમાન જપ્ત કરી લેવાય
મિશ્ર અર્થતંત્ર બીજા ............. નામે પણ ઓળખાય છે :
નિયંત્રિત આર્થિક પદ્ધતિ ,
સમાજવાદી આર્થિક પદ્ધતિ ,
મુક્ત આર્થિક પદધતી ,
મૂડીવાદી આર્થિક પદ્ધતિ
નીચેનામાથી કઈ મિશ્ર અર્થતંત્રની ખામી નથી ?
આર્થિક અસ્થિરતા ,
સંકલનનો અભાવ ,
આર્થિક વિકાસનો નીચો દર ,
ગ્રાહકોનું શોષણ
