WorksheetsSS STD10 DT-13 CH 11 SEP 8 (10 MARKS)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાથી બહુહેતુક યોજનાઓના હેતુઓમાં કોનો સમાવેશ નથી થતો ?
a)
વન્યજીવ સંરક્ષણ
b)
પૂર નિયંત્રણ
c)
વિદ્યુત ઉત્પાદન
d)
વન્ય પેદાશો એકઠી કરવી
2.
હીરાકૂડ બંધ કઈ નદી પર આવેલો છે ?
a)
સતલૂજ
b)
ગંગા
c)
મહા
d)
બિયાસ
3.
કડાણા અને વણાક્બોરી યોજનાઓ કયા રાજયમાં આવેલી છે ?
a)
ગુજરાત
b)
મધ્યપ્રદેશ
c)
ઓરિસ્સા
d)
પંજાબ
4.
સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર ચાર ગણું વધી ગયું છે :- આ વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
5.
સૌથી ઓછું સિંચાઇ ક્ષેત્ર મિઝોરમમાં ....... ટકા છે .
a)
7.1
b)
7.2
c)
7.3
d)
7.5
6.
સૌથી વધુ સિંચાઇ ધરાવતું રાજ્ય : = ..........
a)
પંજાબ
b)
ગુજરાત
c)
મધ્યપ્રદેશ
d)
ઉત્તર પ્રદેશ
7.
જળ સંસાધનની જાળવણી એટ્લે જળ સંરક્ષણ - વિધાન ખરું છે ? .
a)
હા
b)
ના
8.
બહુહેતુક યોજના દ્વારા મનોરંજન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકે ?
a)
હા
b)
ના
9.
ભારતમાં સીંચાઈના માધ્યમો મુખ્યત્વે કેટલા છે ?
a)
1
b)
2
c)
3
d)
4
10.
પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્રોત ,,,,,, છે.
a)
વૃષ્ટિ
b)
મ્યુનિસિપાલિટી
c)
ડેમ
d)
કેનાલ
100 %
