WorksheetsSS STD10 QZ3
Total questions: 10
Worksheet time: 5mins
શિલ્પ સ્થાપત્યની કળા આશરે .......... વર્ષ પ્રાચીન છે.
1000
2000
3000
5000
સાંસ્ક્રુતિક વારસો પ્રકૃતિએ બનાવ્યો હોય છે - ખરું કે ખોટું ?
ખરું
ખોટું
સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાવાઓમાં કેવા પુરુષનું શિલ્પ મળી આવ્યું ?
લાંબા વાળવાળા
ધોતી વાળા
દાઢી વાળા
પાઘડી વાળા
મૌર્યયુગની ઉંધા કમળ વાળી આકૃતિ પર સિંહ અને ......... નું શિલ્પ પ્રખ્યાત છે.
બગલો
ગાય
વૃષભ
મોર
ઇલોરાની ગુફાઓનો કાળમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?
સોલંકી
પ્રતિહાર
રાષ્ટ્રકુટ
ચૌહાણ
મંદિરો, સ્તુપો, શિલાલેખોનો સમાવેશ આપણાં કયા વારસામાં થાય છે ?
સામાજિક
આર્થિક
ધાર્મિક
સાંસ્કૃતિક
લોથલ કયા તાલુકામાં આવેલું છે ?
ધોળકા
ભાવનગર
જેતલસર
ઢસા
કચ્છ જિલ્લાનું ......... પૌરાતત્વિય અને પૌરાણિક મહત્વ ધરાવે છે.
મોહેનજો દડો
હરપ્પા
ધોળાવીરા
કાલિબંગાન
વડનગરમાં કયું પ્રખ્યાત સ્મારક આવેલું છે ?
રુદ્રામહાલ
અડાલજની વાવ
તાજમહાલ
કિર્તિ તોરણ
જ્યાંનો રુદ્ર મહાલય વિખ્યાત છે - તે શહેરનું નામ :
વિરપુર
સિદ્ધપુર
જયપુર
ઉદયપુર
