Font size
WorksheetsSS STD10 CH2 QZ1 15 JUNE
Total questions: 10
Worksheet time: 5mins
માનવી પોતાની આવડત, બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા જે કઈ પણ સર્જન કરે છે કે મેળવે છે તેને ........ ..... કહેવાય.
સાંસ્કૃતિક વારસો
પ્રાકૃતિક વારસો
રાજકીય વારસો
નાણાકીય વારસો
પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ ગણાતી ?
12
32
64
68
21 જુનને સમગ્ર વિશ્વ કયા દિવસ તરીકે ઉજવે છે ?
વિશ્વ ઓઝોન દિવસ
વિશ્વ યોગ દિવસ
વિશ્વ શાંતિ દિવસ
વિશ્વ વૃદ્ધ દિવસ
ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય શેમાં સમાયેલું છે ?
ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની પારંગતતામાં
કારીગરો અને કસબીઓની પારંગતતામાં
વેપાર અને ધંધાની પારંગતતામાં
વિચાર અને આધ્યાત્મિકતાની પારંગતતામાં
માનવ અને ....... વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે.
માટી
જમીન
શોધખોળ
યુદ્ધ
ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે ....... માંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ થતો.
લાકડા
લોખંડ
પત્થર
માટી
માટીના લાલ રંગના પવાલા, બરણી , રકાબી વગેરે વાસણો ક્યાથી મળી આવ્યા છે?
કુંકાવાવ, બગસરા
લાલબંગાન, હરિપુર
લોથલ , મોહેઞ્જો દડો
ગોંડલ , ખંભાલીડા
માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું ગણી શકાય ?
ઘડો
રમકડાં
કુંભારનો ચાકડો
લુહારની ધમણ
કાચી માટીમાથી પકવેલા વાસણો એટ્લે .......
ટેરાકોટા
તાલીકોટા
ફેંગશુઈ
મીનાકારી
અંદર દીવો હોય તેવો માટીનો કાણાં પાડેલો ઘડો એટ્લે :::
ચાકડો
દીવડો
ગરબો
મશક
