wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH1 QZ2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રકૃતિ, પર્યાવરણ અને .......... વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટ્લે પ્રાકૃતિક વારસો.

a)

માનવજીવન

b)

પૈસા

c)

પ્રદૂષણ

d)

વાતાવરણ

2.

આપણે સૌ ........... ના સંતાન છીયે.

a)

પ્રકૃતિના

b)

વિજ્ઞાનના

c)

ટેક્નોલોજીના

3.

આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોવાના ઉદાહરણો ............. વાર્તાઓમાં જોવા મળે છે.

a)

દાદીમાની

b)

પંચતંત્રની

c)

ગુલિવરની

d)

અંગ્રેજીની

4.

નીચેનામાંથી કયું શિખર હિમાલયનું નથી ?

a)

અમરનાથ

b)

કેદારનાથ

c)

બદ્રીનાથ

d)

ગોરખનાથ

5.

આપણે નદીઓને ..... કહીને બહુમાન આપ્યું છે.

a)

વેદમાતા

b)

લક્ષ્મીમાતા

c)

લોકમાતા

d)

ગ્રામમતા

6.

વટસાવિત્રી વ્રતમાં કયા વૃક્ષની પુજા કરવામાં આવે છે ?

a)

વડ

b)

લીમડો

c)

પીપળો

d)

તુલસી

7.

આંબડા , બહેડા, કૂવારપાઠું વગેરે કેવા પ્રકારની વનસ્પતિઓ છે ?

a)

ઔષધિ

b)

વ્યવસાયી

c)

સુગંધી

d)

તેલીબિયા

8.

વિશ્વમાં એશિયાઈ સિંહો ભારતના કયા રાજયમાં જોવા મળે છે ?

a)

કેરલ

b)

ગુજરાત

c)

ઉત્તરપ્રદેશ

d)

કશ્મીર

9.

તરાઈના જંગલો ક્યાં આવેલા છે ?

a)

હિમાલયમાં

b)

સહયાદ્રીમાં

c)

નિલગીરીમાં

d)

વીંધયાચલમાં

10.

આપણી રાષ્ટ્રમુદ્રામાં ત્રણ સિંહ, ઘોડો તથા બડદ ની આકૃતિઓ સમાવાઈ છે. - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું