wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH10 QZ13 JULY 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સમગ્ર વિશ્વમાં ગુજરાત જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે - આ સાચું છે ?

a)

હા ,

b)

ના

2.

વિશ્વમાં ભારત ફળોના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખોટું ,

b)

ખરું

3.

નીચેનામાથી ઔષધીય પાકો અલગ તારવો

a)

કૂવારપાઠું ,

b)

હરડે ,

c)

અશ્વગંધા ,

d)

પામરોઝા

4.

સફરજન = જમ્મુ/કશ્મીર , તો કેળાં = ................. (લાગુ પડતાં કેન્દ્રો પસંદ કરો)

a)

તમિલનાડુ ,

b)

મહારાષ્ટ્ર ,

c)

ગુજરાત ,

d)

પશ્ચિમ બંગાળ

5.

નીચેનામાથી સુગંધી પાકો માં કોનો સમાવેશ નથી થતો ?

a)

ફૂદીનો ,

b)

પામરોઝા ,

c)

લેમનગ્રાસ ,

d)

મોગરો