WorksheetsSS STD10 CH5 QZ3 JULY 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો : ..........
a)
દિલ્લીનો લોહસ્તંભ
b)
કુતુબ મિનાર
c)
તાજમહાલ
d)
બુદ્ધની તામ્ર મૂર્તિઓ
2.
પ્રત્યેક વૈદ્ય માટે કયા ગ્રંથનો અભ્યાસ ઉપયોગી નથી ?
a)
ચરક સંહિતા
b)
સુશ્રુત સંહિતા
c)
અષ્ટાંગ હૃદય
d)
આર્યભટ્ટીયમ
3.
શૂન્યની શોધ કરનાર ગણિતશાસ્ત્રી = ...........
a)
મેઘાતીથી
b)
બ્રહ્મગુપ્ત
c)
આર્યભટ્ટ
d)
ભાસ્કરાચાર્ય
4.
દશાંશ પદ્ધતિ ક્યાના અવશેષોમાં જોવા મળી છે ?
a)
મોહેંજો-દડો અને હરપ્પા
b)
મોહેંજો-દડો અને કલિબંગાન
c)
હરપ્પા અને કૃષ્ણનગર
d)
અજંતા અને ઇલોરા
5.
વૃક્ષ આયુર્વેદ = મહામુની પરાશર , તો પ્રજનનશાસ્ત્ર = ............
a)
બ્રાભ્રવ્ય પાંચાલ
b)
વાત્સાયન
c)
શકમુની
d)
ચક્રપાણીદત્ત
100 %
