WorksheetsSS STD10 QZ7/12 JAN 21
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગ્રાહક સુરક્ષાના ઉપાયો દર્શાવતો ફલો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
2.
"ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો" એટ્લે શું ? ટૂંકમાં જણાવો. લખાણફોટો મોકલો,
a)
હું મોકલીશ
b)
ના
3.
હાલમાં દેશમાં ............. જિલ્લા ફોરમ કાર્યરત છે.
a)
571
b)
771
c)
671
d)
751
4.
ગુડ્ડુભાઈને કાલીન ભૈયા સાથે ગ્રાહક તકરાર છે. તેઓ 80 લાખ રૂપિયાનો દાવો કરવા માંગે છે. તેમણે કઈ ગ્રાહક અદાલતમાં જવું પડશે ?
a)
જિલ્લા ફોરમ
b)
રાજ્ય ફોરમ
c)
રાષ્ટ્રીય ફોરમ
5.
જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ગ્રાહક અદાલતો અને તેના દાવાની જોગવાઈની માહિતી આપતું ટેબલ બનાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
