wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ 16/4 AUG 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL વિશ્વ વ્યાપાર સંસ્થાનું વડુ મથક ........ માં આવેલું છે. An , ISF , PRZ

a)

જીનીવા

b)

પેરિસ

c)

લંડન

d)

વોશિંગ્ટન

2.

નીચેનામાથી WTO ના ધ્યેયો અલગ તારવો : Ev , HEC , DZ

a)

વિશ્વવ્યાપારના અવરોધો દૂર કરવા

b)

ઉદ્યોગોને અપાતું દેશી સંરક્ષણ દૂર કરવું

c)

વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું

d)

વિદેશ વ્યાપાર માટે લોન આપવી

3.

MLL વિશ્વવ્યાપાર સંગઠન ચર્ચા અને વાટાઘાટો માટે એક 'ફોરમ' ની કામગીરી પણ બજાવે છે - આ વિધાન કહરું છે કે ખોટું ? Ev , OPF , DZ

a)

ખરું

b)

ખોટું

4.

વિશ્વવ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, જે વધીને ....... % થી વધુ થયો છે. An , RDC , DZ

a)

1

b)

2

c)

4

d)

3

5.

MLL વિશ્વવ્યાપાર સંગઠન (WHO) વિષે વિગતે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો) Syn , HEC , PZ

a)

હું મોકલીશ

b)

ના