NEW
Font size
S
M
L
XL
WorksheetsK.P education
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
સંસ્કૃતિ ધરાવતો દેશ કયો છે.
a)
પાકિસ્તાન
b)
યુરોપ
c)
અમેરિકા
d)
ઇન્ડિયા
2.
સમુદ્ર ઉત્તરે અને હિમલ્યાની દક્ષિણ ને આવેલ સ્થાન ક્યું છે.
a)
ભરત ખંડ
b)
ભારતવર્ષ
c)
જમુદ્રીપ
d)
આર્યવ્રત
3.
ભારત ની ઉત્તર દિશા માં સુ આવેલું છે.
a)
જવાળામુખી
b)
રેગિસ્થાન
c)
હિમાલય
d)
સમુદ્ર
4.
વિદેશી પ્રજાઓ ભારત માં શું કરવા આવી હતી.
a)
રાજ
b)
વેપાર
c)
લુંટ
d)
જગડો
5.
આદન - પ્રદાન ની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક શું જોવા મળ્યા છે.
a)
પરિવર્તન નો
b)
હસ્તાંતરણ
c)
મહાનન્દ
d)
સાતત્યપૂર્ણ
6.
એક પેઢી માંથી બીજી પેઢી માં ____ નું હસ્તાંતરણ થયું.
a)
સંકલપો
b)
સમૃદ્રી
c)
સંસ્કૃતિ
d)
વારસા
7.
પ્રાચીન સમયમાં કયો દેશ વિશાળ હતો.
a)
આપેલ તમામ
b)
ઇંગ્લેન્ડ
c)
ભારત
d)
જાપાન
8.
ખરા કે ખોટા નો જવાબ આપો.
ભારત વિશ્વના બીજા ક્રમે આવે છે.
a)
✓
b)
X
9.
ખરા કે ખોટા નો જવાબ આપો.
જન સંખ્યાની દૃષ્ટિએ ભારત સાતમા ક્રમે આવે છે.
a)
X
b)
✓
10.
"આ સવાલ તમારા gk માટે છે."
વિશ્વમાં કયો વેદ પ્રાચીન વેદ છે.
a)
સામવેદ
b)
અર્થવવેદ
c)
ઋગવેદ
d)
યજર્વેદ
Reset
